banner

CONTACT US

Community

Committee Members

શ્રી લેઉઆ પટેલ સમસ્ત મંડળ નીચે દર્શાવેલ દરેક કમિટી મેમ્બર્સ નો ખુબ ખુબ આભાર માને છે. જેમના મૂલ્યવાન સમય અને એમના અલૌકિક વિચારો થી આ મંડળ ચોમેર પ્રસંશા ની મુરત બન્યું છે. મંડળ ની ભવ્ય ઇમારત ને જાણેકે ઝમકદાર રોશનીનો સથવારો મળી ગયો છે. સમગ્ર જ્ઞાતિ જનો તમારા આ ભવ્ય ભોગ ને બે હાથ જોડી પ્રણામ કરે છે.