૨૭ મો શૈક્ષણીક તથા મનોરંજ કાર્યક્રમ
શ્રી લેઉવા પટેલ સમસ્ત મંડળ - પાંચગામના ઉપક્રમે ૨૭ મો શૈક્ષણીક તથા મનોરંજ કાર્યક્રમ તા.૨૨/૧૨/૨૦૨૪, રવિવાર સવારે ૧૧.૦૦ કલાકે... શુભ સ્થળ....... Auditorium, Dr. A. P. J. Abdul Kalam College, Dokmardi, Silvassa (D.N.H) ...Entire premises is Centrally AC. ...1750 Pushback cushion seats. ...Eatables not allowed in side the Auditorium. ...Under ground parking for 200 cars (Do not park your vehicle out side the Auditorium) ...Please follow and obey the security personnel. ...Google Location Link is given above.
27 માં શૈક્ષણીક-મનોરંજન કાર્યક્રમ ના દાતા
ધો. 1 થી ધો. 4 ના વિદ્યાર્થીઓ ની ભેટ માટેના દાતા... સ્વ. માલતીબેન અમ્રતલાલ પટેલ ના સ્મર્ણાથે... હ. અશિતભાઈ અમ્રતલાલ પટેલ અને નિલેશભાઈ અમ્રતલાલ પટેલ (કિલ્લા-પારડી)
26 શૈક્ષણીક-સાંસ્કૃતિક પ્રોગ્રામ
મોબાઈલ યુઝર ઉપરની લિંક કોપી કરી ગુગલ ક્રોમ ના URL સર્ચ બાર માં પેસ્ટ કરી 2023 ના પ્રોગામ ની ઝલક મેળવી શકશો.
27 માં શૈક્ષણીક-મનોરંજન કાર્યક્રમ ના દાતા
ધો. 5 થી ધો. 9 સુધીના વિદ્યાર્થીઓ ની ભેટ માટેના દાતા.... શ્રી કનૈયાલાલ રમણલાલ પટેલ (મોટા-વાઘછીપા) શ્રી અશ્વિન નટવરલાલ પટેલ (ધરમપુર)

Neeklumar Bhupeshbhai Patel : Dharampur

Ashvinbhai Dhirajlal Patel : Panchlai
Prakashchandra Hasmukhlal Patel : Killa-Pardi

Saanvi Bhagyesh Patel : Killa-Pardi

Hemantbhai Dhirajlal Patel : Bardoli

President Message
Tarun Patel
Our organization
is our success
Activities
Momentous
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.

પરમ પૂજ્ય વડીલો, આદરણીય શ્રીબંધુઓ, બહેનો અને ઉત્સાહ સભર યુવા સાથીઓ..... આપ સૌને મારા સાદર વંદન અને નમસ્કાર ..! ..... સૌ પ્રથમ તો આપે મારી " શ્રી લેઉવા પટેલ સમસ્ત સમાજ પાંચગામ" ના પ્રમુખ તરીકે વરણી કરી તે માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ..... આપણે ત્યાં અનેક સમાજલક્ષી કાર્યો થતા રહ્યા છે અને થાઈ છે. સમય અને સંજોગો પ્રમાણે સામાજિક પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન આવે છે અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સદા આવકાર્યું હોવું પણ જોઈએ. ..... સમૂહ માં ચાલે તે સમાજ આ ઉક્તિ ત્યારેજ ચરિતાર્થ થાઈ જયારે દરેક શ્રીબંધુ પોતાનું સામાજિક દાયિત્વ અદા કરે. આ માટે હકારાત્મક અભિગમ અને તંદુરસ્ત વાતાવરણ હોવું આવશ્યક છે. ..... ચર્ચા વિચારણાના અંતે સમાજના ઉત્કર્ષ માટે યથાશક્તિ યોગદાન આપવા તત્પર રહેવુંજ પડશે. ..... જેવી રીતે આપણી જીવન શૈલીને આધુનિક ઓપ આપવા અથાગ પરિશ્રમ કરીએ છીએ એ જ રીતે આપણા સમાજ ને પણ આધુનિકતા નો ટચ આપવાની જરૂર છે. વિવિધ પ્રસંગો માટે આપણું પોતાનું શ્રી ભવન હોઈ વગેરે જેવા અનેક આવશ્યક કામો પૂર્ણ હરવા કટિબદ્ધ થવાની જરૂર છે. ..... મિત્રો પ્રત્યક્ષ રીતે આપણા સમાજના વિવિધ કાર્યો કરવા માટે આપણા યુવાધનમાં અનેક સુષુપ્ત શક્તિઓ રહેલી છે. આધુનિક ટેક્નોલોજી સાથે તાલ મિલાવતા યુવક-યુવતીઓ સામાજિક ઐક્ય માટે કાર્યરત બને તો સોનામાં સુગંધ ભળે. ..... પહેલા કરતા હવે ટેક્નોલોજીના કારણે સંપર્કો સરળ બન્યા છે. જો આપણે સોશિયલ મિડિયા દ્વારા અજાણ્યાને પણ મિત્ર બનાવી સંબંધ જાળવણી કરવા તત્પર રહેતા હોઈએ તો આપણે તો શ્રીબંધુઓ છીએ. એક નાનકડો પ્રયત્ન અને નેક ઈરાદો હોઈ તો કોઈપણ બાબતેને સાકાર કરવી આપણા માટે અશક્ય નથી જ. ..... આપણી આવનારી પેઢીઓ ગૌરવ લઇ શકે અને દરેક શ્રીબંધુ પોતાના પદ અને પરિસ્થિતિ પ્રમાણે સમાજને ફાયદાકારક પ્રવૃત્તિઓમાં સહભાગી થાઈ તો સર્વાંગી રીતે, ખુબ ઓછા સમય માં અને ઝડપી ગતિ એ પ્રગતિ થાય જ, એવા ઉમંગ અને દાઢ સંકલ્પ સાથે આપણે બધા એ એક થઇ કાર્ય કરવાનું છે. ..... આપ સૌ શ્રીબંધુઓ માત્ર ને માત્ર સમાજના ઉત્થાન માટે આપના અભિપ્રાયો, મંતવ્યો કે વિચારો નિઃસંકોચ પણે જણાવી શકો છો. ..... શ્રી લેઉવા પટેલ સમસ્ત સમાજના પ્રમુખ તરીકેની મારી વરણી કરી અને મારામાં મુકેલા વિશ્વાસ માટે ફરી દરેક શ્રી બંધુઓનો અને બહેનોનો વ્યક્તિગત રીતે આભાર માનું છું. ..... જય શ્રી કૃષ્ણ ! ..... આપનો શુભચિંતક, ..... તારુંન એન. પટેલ ..... પ્રમુખ, શ્રી લેઉવા પટેલ સમસ્ત સમાજ પાંચગામ

Read More Read Less